પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ રાજ્યભરના ક્ષત્રિયોએ આંદોલન શરૂ કર્યું હતું. હવે જ્યારે મતદાન થઈ ગયું છે અને ચૂંટણી પરિણામો બાકી છે ત્યારે તાજેતરમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આંદોલન પૂર્ણ થયું હોવાનું જણાવ્યું હતું. આ નિવેદન બાદ રાજપૂત સંકલન સમિતિએ આંદોલન પૂર્ણ ન થયું હોવાનું અને માત્ર વિરામ આપ્યો હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT