ક્ષત્રિયોએ ચૂંટણી પ્રચાર કરતા BJP કાર્યકરોને તગેડ્યા તો કોણે બદલો લીધો?

Anand News: ઉમરેઠ પાલિકામાં ભાજપ સત્તા પર છે અને 21 એપ્રિલે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં ભાજપ માટે પ્રચાર કરવા ગયેલા કાર્યકરોને તગેડી મૂકતાં હવે ઉમરેઠમાં ક્ષત્રિય સમાજના વિસ્તારમાં પાલીકાનો અન્યાય થયા હોવાનો મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉમરેઠ નગરપાલિકાએ વિરોધનો બદલો લીધો? ક્ષત્રિય યુવાનોનો આરોપ-સ્ટ્રીટ લાઈટ બંધ કરી દીધી, સફાઈ પણ નથી કરાઈ.

follow google news

    follow whatsapp