Gujarat News: નેતાઓના પદ ગયા પછી પણ બંગલાઓનો મોહ છૂટતો નથી, આવામાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રીઓ એવા છે, જેઓ સરકારી આવાસ ખાલી કરી રહ્યાં નથી અને તેમને નોટિસ મોકલવામાં આવી છે.
ADVERTISEMENT
સચિવાલય સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજય રૂપાણીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ચાર જેટલા મંત્રીઓએ પોતાનું મંત્રી પદ છીનવાઈ ગયા બાદ અને ધારાસભ્ય પદ પણ ન હોવા છતાં ત્રણ-ત્રણ વર્ષથી સરકારી બંગલા પર કબ્જો જમાવી રાખ્યો છે. અનેક નોટિસ મોકલવા છતાં સરકારી બંગલા ખાલી કર્યા નથી. તો ચાલો આ વીડિયોમાં જાણીએ કે આ નેતાઓના નામ શું છે...
ADVERTISEMENT