Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસમાંથી એકબાદ એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે, બીજી તરફ 3 દિવસથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતની ગલીઓમાં ફરી રહી છે. રાહુલ ગાંધીની યાત્રામાં કોંગ્રેસના નેતાને ભાજપમાં જતા નેતાઓ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે શું કહ્યું સાંભળો...
ADVERTISEMENT
ADVERTISEMENT