Chaitar Vasava પર Mansukh Vasava ના આરોપ, ચૈતર વસાવાને કહ્યું નવો નિશાળીયો

Loksabha Election 2024: ભરુચ લોકસભા બેઠકને લઈને માહોલ ગરમાયો છે.. ચૈતર વસાવાએ હાલમાં આપેલા નિવેદન પર હવે મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો છે.. અને ચૈતર વસાવાને મુર્ખ ગણાવ્યા છે

follow google news

Loksabha Election 2024: ભરુચ લોકસભા બેઠકને લઈને માહોલ ગરમાયો છે.. ચૈતર વસાવાએ હાલમાં આપેલા નિવેદન પર હવે મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો છે.. અને ચૈતર વસાવાને મુર્ખ ગણાવ્યા છે... શું બોલ્યા છે મનસુખ વસાવા સાંભળો આ વીડિયોમાં...

    follow whatsapp