lok sabha election 2024: લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે. અત્યારે ભરતી મેળાની મોસમ ફૂલબહારમાં ખીલી છે. એવા સમાચાર મળ્યા હતા કે BTP અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. જેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. તો ચાલો જોઈએ શું છે આ વાતમાં તથ્ય અને શું સમીકરણી બને છે.
ADVERTISEMENT
ADVERTISEMENT