Banaskantha બેઠક પર Geniben Thakor VS Rekha Chaudhary, જાણો A to Z

Gujarat Tak

03 Mar 2024 (अपडेटेड: Mar 3 2024 9:21 PM)

lok sabha election 2024: જી શક્તિપીઠની ખાસિયત એ છે કે જે પણ ઉમેદવાર ની જાહેરાત થાય ત્યારે તે ઉમેદવાર મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાના ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર કરવા જતા હોય છે અને કેટલાક નેતાઓ નામ જાહેર થયા બાદ ચૂંટણીના સમયમાં અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. એક મહિલા ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી મહિલા વોટબેન્કને ટાર્ગેટ રાખીને કરાઈ છે. આ બેઠક પરની મહિલાઓ મોટાભાગે બનાસ ડેરી સાથે સંકળાયેલી છે. જેને ધ્યાને રાખીને ડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાકાકાની પૌત્રી ડો. રેખાબેનને ટિકિટ આપવામાં આવી છે

follow google news

Lok sabha election 2024: અંબાજી શક્તિપીઠની ખાસિયત એ છે કે જે પણ ઉમેદવાર ની જાહેરાત થાય ત્યારે તે ઉમેદવાર મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાના ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર કરવા જતા હોય છે અને કેટલાક નેતાઓ નામ જાહેર થયા બાદ ચૂંટણીના સમયમાં અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. એક મહિલા ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી મહિલા વોટબેન્કને ટાર્ગેટ રાખીને કરાઈ છે. આ બેઠક પરની મહિલાઓ મોટાભાગે બનાસ ડેરી સાથે સંકળાયેલી છે. જેને ધ્યાને રાખીને ડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાકાકાની પૌત્રી ડો. રેખાબેનને ટિકિટ આપવામાં આવી છે  

    follow whatsapp