Loksabha Election પહેલા Congress ને વધુ એક ઝટકો, MLA Arvind Ladani એ આપ્યું રાજીનામું

Gujarat Tak

• 08:24 PM • 06 Mar 2024

Loksabha Election 2024: લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવા થઇ ગઈ છે. બે દિવસમાં આજે પાંચમો ઝટકો સાંજે લાગી શકે છે. અર્જુન મોઢવાડિયા અને અંબરિષ ડેર અને કંડોરિયા જેવા દિગ્ગજ નેતાઓ બાદ વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે.

follow google news

    follow whatsapp