Banaskantha News: લોકસભાની ચૂંટણીમાં સટ્ટા બજાર પણ ગરમ જોવા મળી રહ્યું છે. ગુજરાતની અલગ બેઠકો પર સટ્ટા રમવામાં આવી રહ્યા છે ત્યારે આ રિપોર્ટમાં વાત કરીશું બનાસકાંઠા બેઠકની. આ બેઠક પર ખુબ-ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. આ બેઠકના ઉમેદવારો પર કરોડોનો સટ્ટો રમાયો છે. ત્યારે આ રિપોર્ટમાં જુઓ સટ્ટા બજારમાં બેઠક પર શું ભાવ ચાલી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT