Loksabha Election 2024: AAP અને કોંગ્રેસનું ગઠબંધન હોવાથી ભરૂચ બેઠક પરથી AAPના ચૈતર વસાવા અને ભાજપમાંથી મનસુખ વસાવા મેદાને છે. ચૈતર વસાવાએ એક સભા દરમિયાન મનસુખ વસાવા પર આડકતરી રીતે પ્રહાર કર્યા અને કહ્યું કે મનસુખ દાદાને આ વખતે આપણે રિટાયર્ડ કરીને આરામ આપવાનો છે. દાદાની તબિયત હવે સારી નથી રહેતી તો સામે જુઓ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને શું કહ્યું
ADVERTISEMENT
ADVERTISEMENT