નિકેત સંઘાણી – અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે હવે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. ગજરાતમાં આ ચૂંટણીમાં રસાકસીનો ખેલ જોવા મળશે. ગુજરાતના રાજકારણમાં મહિલાઓ ગુજરાતની સ્થાપનાથી જ સક્રિય જોવા મળતી હતી. ગુજરાતમાં ફક્ત એક જ મહિલા છે કે જે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા છે બાકી અન્ય કોઈ મહિલાએ ગુજરાતની કમાન સંભાળી નથી. જ્યારે અધ્યક્ષની વાત કરવામાં આવે તો ફક્ત એક જ મહિલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે. ડૉ. નિમબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે. આમ ગુજરાતના રાજકારણમાં જ્યારે પગલાં મંડાતા હતા ત્યારે એટલે કે વર્ષ 1960માં 12 મહિલાઓ ધારાસભ્ય બન્યા હતા.
ADVERTISEMENT
રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વની વાત આવે છે ત્યારે મહિલા ધારાસભ્યોની સંખ્યા ક્યારેય પણ 17થી વધારે થઇ નથી. જે કુલ સંખ્યાબળના નવ ટકાથી ઓછી છે. હવે એ જોવાનું રહ્યું કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેટલી મહિલાને ટિકિટ આપે છે. પાંચમી અને નવમી વિધાનસભામાં ફક્ત 3 મહિલાઓ વિજેતા થઈ હતી. જ્યારે છઠી વિધાનસભામાં 4 મહિલા વિજેતા થઈ હતી. તેરમી વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 17 મહિલા વિજેતા થયાં છે.
જાણો અત્યાર સુધીમાં કેટલી મહિલાઓ બની ચૂકી છે ગુજરાતમાં વિધાનસભાના સભ્ય
પહેલી વિધાનસભા
- ઉર્મિલાબહેન ભટૃ
- સુમિત્રાબહેન ભટૃ
- મંજૂલાબહેન દવે
- ત્રિલોચનાબહેન ધોળકીયા
- કસ્તુરબહેન ઈન્દ્રાણી
- પુષ્પાબહેન મહેતા
- હીરાબહેન નીનામા
- કમળાબહેન પટેલ
- મણીબહેન પટેલ
- શાંતાબહેન કા. પટેલ
- રંજનબહેન વોરા
- હીરાલક્ષ્મી શેઠ
બીજી વિધાનસભા
- જેતુનબહેન કપાસી
- મંજુલાબહેન દવે
- અરૂણાબહેન દેસાઈ
- મદીનાબહેન નાગોરી
- હીરાબહેન નીનામા
- ભાનુબહેન પટેલ
- શાંતાબહેન ભો. પટેલ
- ઉર્મિલાબહેન ભટૃ
- સુમિત્રાબહેન ભટૃ
- શાંતાબહેન મકવાણા
- સુવાસબહેન મજમુદાર
- ડાહીબહેન રાઠોડ
- ધનુબહેન વસાવા
- વસંતપ્રભા શાહ
- ઈન્દુમતીબહેન શેઠ
ત્રીજી વિધાનસભા
- નિર્મળાબહેન ગજવાણી
- હીરાબહેન નિનામા
- અરૂણાબહેન પટેલ
- શાંતાબહેન પટેલ
- ઉર્મિલાબહેન ભટૃ
- સુમિત્રાબહેન ભટૃ
- ગંગાબહેન વાઘેલા
- વંસતપ્રભા શાહ
ચોથી વિધાનસભા
- હસુમતીબહેન ગુડીઆર
- નિર્મળાબહેન ઝવેરી
- ભદ્રાબહેન પંડ્યા
- ડાહીબહેન રાઠોડ
- પ્રતિભાબહેન રાણા
- ગંગાબહેન વાઘેલા
- કોકીલાબહેન વ્યાસ
- આયશાબહેન શેખ
પાંચમી વિધાનસભા
- હેમાબહેન આચાર્ય
- ચંપાબહેન મોદી
- આયશાબેગમ શેખ
છઠ્ઠી વિધાનસભા
- શાંતાબહેન ખીમજીભાઈ ચાવડા
- લીલાબહેન ગૌરીશંકર ત્રિવેદી
- કોકીલાબહેન હરિપ્રસાદ વ્યાસ
- શાંતાબહેન યોગેન્દ્રકુમાર મકવાણા
- ઉષાબહેન બાબુભાઈ પટેલ
- રૂપકુંવરબા ઝાલા
સાતમી વિધાનસભા
- કુમુદીની ગજેન્દ્ર પંચોલી
- ચંદ્રાબહેન સુરેશભાઈ શ્રીમાળી
- ડો. સુશીલાબેન શેઠ
- ચંદ્રીકાબહેન કાનજીભાઈ ચુડાસમા
- જશુમતીબહેન અર્જુનભાઈ પટેલ
- તમીઝબહેન અમીરભાઈ કુરેશી
- ડો. ગીતાબહેન દક્ષિણી
- નુરજહાબખ્ત મોહંમદ ઈબ્રાહીમખાન બાબી
- ચંપાબહેન રામસિંહ પરમાર
- કુસુમબહેન હરિહરભાઈ ખંભોળજા
- શાંતાબહેન યોગેન્દ્રકુમાર મકવાણા
- ગીરીરાજકુમારી ગોવિંદસિંહજી કુશ્વાહ
- ડો. ઈન્દિરા જયોર્જ સોલંકી
- મહાશ્વેતાબહેન જશવંતસિંહ ચૌહાણ
- ભારતીબેન નરદેવભાઈ પટેલ
- સવિતાબહેન ગમનભાઈ પટેલ
આઠમી વિધાનસભા
- સંતોકબહેન સરમણ જાડેજા
- ચંદ્રીકાબહેન કાનજીભાઈ ચુડાસમા
- ઉર્વશીદેવી
- ડાહીબહેન રામભાઈ રાઠોડ
નવમી વિધાનસભા
- ડો. નીમાબહેન બી. આચાર્ય
- ડો. ચંદ્રીકાબહેન ચુડાસમા
- ડો. શાંતાબહેન ચાવડા
દસમી વિધાનસભા
- જશુમતીબહેન સવજીભાઈ કોરાટ
- આનંદીબહેન મફતભાઈ પટેલ
- ડો. માયાબહેન સુરેન્દ્રભાઈ કોડનાની
- રેખાબહેન હિતેન્દ્રભાઈ ત્રિવેદી
- ઉર્વશીદેવી જયદિપસિંહ મહારાઉલ
અગિયારમી વિધાનસભા
- ડો. નિમાબેન આચાર્ય
- જયોત્સનાબેન જીતેન્દ્રભાઈ સોમાણી
- જસુમતીબેન સવજીભાઈ કોરાટ
- વસુબેન નરેન્દ્ર ત્રિવેદી
- ડો. ચંદ્રીકાબહેન કાનજીભાઈ ચુડાસમા
- ડો. માયાબહેન સુરેન્દ્રભાઈ કોડનાની
- રમીલાબેન રામભાઈ દેસાઈ
- આનંદીબેન પટેલ
- ભીખીબેન ગીરવતસિંહ પરમાર
- શીદા ઈકબાલ પટેલ
- ભારતીબેન નરદેવભાઈ પટેલ
- રમિલાબેન બારા
બારમી વિધાનસભા
- ડો.નીમાબેન ભાવેશભાઈ આચાર્ય
- વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી
- ભાનુબેન મનોહરભાઈ બાબરીયા
- જશુબેન સવજીભાઈ કોરાટ
- પ્રો.વસુબેન ત્રિવેદી
- વંદનાબેન મનસુખભાઈ મકવાણા
- ભાવનાબેન રાઘવજીભાઈ મકવાણા
- વિભાવરીબેન વિજયભાઈ દવે
- ગીતાબેન યોગેશભાઈ પટેલ
- ડો. માયાબેન સુરેન્દ્રકુમાર કોડનાની
- જશોદાબેન ચતુરભાઈ પરમાર
- આનંદીબેન મફતભાઈ પટેલ
- ચંદ્રિકાબેન છગનભાઈ બારીયા
- જયોત્સનાબેન બાજુભાઈ પટેલ
- ભારતીબેન અમૃતભાઈ રાઠોડ
- ઉષાબેન ગીરીશકુમાર પટેલ
તેરમી વિધાનસભા
- ર્ડા. નીમાબેન ભાવેશભાઇ આચાર્ય
- કામીનીબા ભુપેન્દ્રસિંહ રાઠોડ
- ર્ડા. તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ
- આનંદીબેન મફતલાલ પટેલ
- ર્ડા. નિર્મલાબેન સુનીલભાઇ વાઘવાણી
- વર્ષાબેન નરેન્દ્રભાઇ દોશી
- ભાનુબેન મનોહરભાઇ બાબરીયા
- પ્રો. શ્રીમતી વસુબેન નરેન્દ્રભાઇ ત્રિવેદી
- પૂનમબેન હેમંતભાઇ માડમ
- ભાવનાબેન રાઘવભાઇ મકવાણા
- ર્ડા. ભારતીબેન ધીરુભાઇ શિયાળ
- વિભાવરીબેન વિજયભાઇ દવે
- નિમિષાબેન મનહરસિંહ સુથાર
- ચંદ્રિકાબેન છગનભાઇ બારીયા
- મનીષા રાજીવભાઇ વકીલ
- સંગીતાબેન રાજેન્દ્રભાઇ પાટીલ
- ઝંખનાબેન હિતેશકુમાર પટેલ
ચૌદમી વિધાનસભા
ADVERTISEMENT