ભાર્ગવી જોષી, જૂનાગઢ: વંથલી પાસે ઓઝત નદી પર રીવફ્રન્ટનું આજે ખાતમુહુર્ત કરવામાં આવ્યું. ખાતમૃહુર્ત થયા પહેલા જ બીજેપીના બે કદાવર નેતાઓ થયા સામસામે, પાટીદાર સમાજે ધારાસભ્ય જવાહર ચાવડા કિન્નાખોરી રાખતા હોવાની કરી વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT