લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતા થઈ ગયા છે ત્યારે ગુજરાતના પ્રાદેશિક રાજકારણમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ એ મહિલાઓના રાજકીય સશક્તિકરણ માટે જરૂરી બાબત છે... રાજકારણના ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી માટે મોટી મોટી વાતો થાય છે પરંતુ આજ સુધીમાં કોઈ નોંધપાત્ર સિદ્ધિ આ ક્ષેત્રમાં મેળવી શકાય નથી તે વાસ્તવિકતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT