UAEમાં બનનાર પ્રથમ હિંદુ મંદિર તૈયાર છે. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના મંત્રમુગ્ધ આંતરિક દૃશ્ય આ વીડિયોમાં જૂઓ. BAPS હિંદુ મંદિર UAE માં પહેલું પરંપરાગત હિંદુ પથ્થરનું મંદિર છે. પીએમ મોદીએ 2015માં મંદિરના નિર્માણ માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. PM મોદી 14 ફેબ્રુઆરીના રોજ UAEની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT