ટાઈમ્સ નાઉએ પોતાનો સરવે જાહેર કર્યો છે.. આપને જણાવીએ કે ટાઈમ્સ નાઉએ દેશભરમાં કોની સરકાર બનશેના સવાલ પર સરવે કર્યો.. અમારા આ રિપોર્ટમાં આપને જણાવીશું કે જો આ સમયે દેશમાં ચૂંટણી થાય છે તો કયા પક્ષને મળશે સરકારનો તાજ અને કોના હાથે લાગશે હાર.
ADVERTISEMENT
ADVERTISEMENT