કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર લગાવ્યો છે મોટો આરોપ... કોંગ્રેસનું કહેવું છે કે કોંગ્રેસ અને યૂથ કોંગ્રેસના અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામા આવ્યા છે.. અજય માકને આ મુદ્દે પ્રેસ કોન્ફ્રેન્સ કરી આ જાણકારી આપી છે.. તેમણે કહ્યું કે એકાઉન્ટ ફ્રીઝ થવાના કારણે ન તો સેલેરી આપવાના પૈસા છે અને ના તો બિલની ચૂકવણી થઈ શકી છે...
ADVERTISEMENT
ADVERTISEMENT