લોકસભા પહેલા દેશમાં આ મહિનામાં જ રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે... અને તેને અનુલક્ષીને ભાજપે 7 રાજ્યોમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે... જેમાં કેટલાય મોટા માથાના પત્તા કપાયા છે.. કારણકે ભાજપે કોઈપણ કેન્દ્રીય મંત્રીને રિપીટ નથી કર્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT