Vice President Election 2022: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચુક્યાં છે. NDA ઉમેદવાર જગદીપ ધનખડને 528 મત સાથે ભવ્ય જીત થઇ હતી. તેઓ હવે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ હશે. 11 જુલાઇએ તેઓ પોતાના પદના શપથ ગ્રહણ કરશે. હાલના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો કાર્યકાળ 10 ઓગસ્ટે પુર્ણ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જગદીપ ધનખડને શુભકામનાઓ આપતા ટ્વીટ કર્યુ કે, દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા છે. હું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને શુભેચ્છાઓ પાઠવું છું. આ દેશ માટે ગૌરવની ક્ષણ છે. તમારો આગામી કાર્યકાળ પુર્ણત સફળ રહેશે તેનો મને વિશ્વાસ છે.
ADVERTISEMENT