ઈઝરાયેલ અને ફિલિસ્તીન વચ્ચે ટેન્શન વધ્યું, તેલ અવીવમાં આતંકી હુમલો

ઈઝરાયેલઃ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. એક પછી એક હુમલા થઈ રહ્યા છે. ઈઝરાયેલના તેલ અવીવમાં પેલેસ્ટાઈન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.…

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. એક પછી એક હુમલા થઈ રહ્યા છે. ઈઝરાયેલના તેલ અવીવમાં પેલેસ્ટાઈન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. એક પછી એક હુમલા થઈ રહ્યા છે. ઈઝરાયેલના તેલ અવીવમાં પેલેસ્ટાઈન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

follow google news

ઈઝરાયેલઃ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. એક પછી એક હુમલા થઈ રહ્યા છે. ઈઝરાયેલના તેલ અવીવમાં પેલેસ્ટાઈન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે.આ પહેલા અલ-અક્સા મસ્જિદ પર ઈઝરાયેલની કાર્યવાહી બાદ આતંકી સંગઠન હમાસે ઈઝરાયેલ પર અનેક રોકેટ હુમલા કર્યા હતા. લેબનોનથી પણ ઈઝરાયલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા, ત્યારબાદ જવાબમાં ઈઝરાયેલે પણ ગાઝા પટ્ટીમાં હમાસના મોરચાને હવાઈ હુમલો કરીને નષ્ટ કરી દીધો હતો. પરંતુ હવે પેલેસ્ટાઈન પોતાનો જવાબ આપી દીધો છે.

પોલીસનું કહેવું છે કે આ એક આતંકવાદી હુમલો હતો. જોકે, કાર ચાલક આ રીતે ભીડમાં કેમ ઘૂસી ગયો તે કહેવું મુશ્કેલ છે. પરંતુ ઈઝરાયેલના અધિકારીઓએ આની પાછળ પેલેસ્ટાઈનનો હાથ હોવાનું જણાવ્યું છે.

1 લાખનું રોકાણ બની ગયું 14 કરોડ, શું આ Stock છે તમારા પોર્ટફોલિયોમાં?

આ પહેલા અલ-અક્સા મસ્જિદ પર ઈઝરાયેલની કાર્યવાહી બાદ આતંકી સંગઠન હમાસે ઈઝરાયેલ પર અનેક રોકેટ હુમલા કર્યા હતા. લેબનોનથી પણ ઈઝરાયલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા, ત્યારબાદ જવાબમાં ઈઝરાયેલે પણ ગાઝા પટ્ટીમાં હમાસના મોરચાને હવાઈ હુમલો કરીને નષ્ટ કરી દીધો હતો. પરંતુ હવે પેલેસ્ટાઈન પોતાનો જવાબ આપી દીધો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp