નવી દિલ્હી : અદાણી-હિંડનબર્ગ મુદ્દામાં, સુપ્રીમ કોર્ટે સોમવારે ફોર્બ્સ દ્વારા ગૌતમ અદાણી જૂથના શેર વ્યવહારો અંગે પ્રકાશિત કરાયેલા અહેવાલને રેકોર્ડ પર લેવાનો ઇનકાર કરી દીધો હતો. 17 ફેબ્રુઆરીના રોજ તેમની આગેવાની હેઠળની બેન્ચ બેઠી હતી. જેમાં અદાણી અંગેના ચુકાદા પર સુનાવણી થઇ હતી.
ADVERTISEMENT
અદાણી હિંડનબર્ગ કેસ મુદ્દે ફોર્બ્સના અહેવાલને ઓન રેકોર્ડ લેવાનો ઇન્કાર
અદાણી-હિંડનબર્ગ મુદ્દે, સુપ્રીમ કોર્ટે સોમવારે ફોર્બ્સ દ્વારા ગૌતમ અદાણી જૂથના શેર વ્યવહારો અંગે પ્રકાશિત કરેલા અહેવાલને રેકોર્ડ પર લેવાનો ઇનકાર કર્યો હતો. 17 ફેબ્રુઆરીના રોજ, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેન્ચે એક સમિતિની રચના અંગેના આદેશો અનામત રાખ્યા હતા. ભારતીય રોકાણકારોને સુરક્ષિત રાખવા માટે નિયમનકારી પગલાંની સમીક્ષા કરવા અમે હિડનબર્ગનો અહેવાલને રોકોર્ડ પર લેવાનો જ ઇન્કાર કરી દીધો હતો.
ચંદ્રચુડ દ્વારા પાછળથી પ્રકાશિત થયેલા અહેવાલને ઓન રેકોર્ડ લેવાનો ઇન્કાર
સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરનારા જયા ઠાકુરના વકીલ વરૂણ ઠાકુરે જણાવ્યું કે, અદાણી મુદ્દે જે ફોર્સ્બ્સનો રિપોર્ટનો પણ સ્વિકાર કરવામાં આવે. કારણ કે તે પાછળથી પ્રકાશિત થયો હતો. જો કે સીજેઆઇ ચંદ્રચુડે તેમ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે આ અહેવાલને ઓન રેકોર્ડ લેવાનો ઇન્કાર કરી દીધો હતો.
ADVERTISEMENT