નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ 2000ની નોટોને સર્ક્યૂલેશનથી બહાર કરવાની જાહેરાત કરી છે. જે પછી સોશ્યલ મીડિયા પર હલ્લો મચી ગયો છે. લોકો એકથી આગળ એક મીમ્મસ શેર કરવા લાગ્યા છે. જેને જોઈને કદાચ જ કોઈ પોતાની હસીને રોકી શકે.
ADVERTISEMENT
આરબીઆઈએ શુક્રવારે જાહેર કર્યું કે, 2000ની નોટો ચલણમાં રહેશે અને તેને 30 સપ્ટેમ્બર સુધી બેન્કોમાં જમા કરી શકાશે. નિવેદનમાં એ પણ કહ્યું છે કે જો લોકો ચાહે તો પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી શકે છે. અથવાતો કોઈ પણ બેન્કની બ્રાન્ચમાં જઈને બદલી શકે છે. એક સમયમાં ગ્રાહક 20000ની નોટો બદલી શકે છે. આ સાથે જ બેન્ક એકાઉન્ટમાં જમા કરવાની કોઈ લીમીટ નક્કી કરાઈ નથી. એવામાં હાલ નિમય લાગુ કરાયા છે.
એક યુઝરે વીડિયો શેર કરતા લખ્યું કે, જે લોકો પાસે ખુબ જ 2000ની નોટ છે.
હ્યૂમન નામના એક યુઝરે મજેદાર વીડિયો શેર કરતા લખ્યું મારી પાસે ફર્ત 1798 રૂપિયા છે. 2000ની નોટ.
અહીં કેટલાક મીમ્સ દર્શાવ્યા છે.
https://twitter.com/aqquwho/status/1659567296594182145
https://twitter.com/aqquwho/status/1659570621494497281
ADVERTISEMENT