જયપુર : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જનતાના હિતમાં મોટો નિર્ણય લીધો છે. તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, રાજ્યમાં દર મહિને 100 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરનારાઓનું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. તેઓએ અગાઉથી કોઈ બિલ ભરવાનું રહેશે નહીં.
ADVERTISEMENT
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જનતાના હિતમાં મોટો નિર્ણય લીધો છે. તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, રાજ્યમાં દર મહિને 100 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરનારાઓનું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. તેઓએ અગાઉથી કોઈ બિલ ભરવાનું રહેશે નહીં.
ADVERTISEMENT