Qatar Eight Former Navy Personnel: કતરમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે તેવા ભારતના 8 પૂર્વ નૌસૈનિકોના મામલે વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેમાં બે સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
કતરમાં ફાંસીની સજા પામેલા નૌસેનાના પૂર્વ સૈનિકો મામલે વિદેશ મંત્રાલય દ્વારા મોટુ અપડેટ આપવામાં આવ્યું છે. ભારત સરકાર સમગ્ર મામલે બારિક નજર રાખી રહી છે. વિદેશ મંત્રાલયના અનુસાર રાજદુતે તમામ 8 પૂર્વ સૈનિકો સાથે મુલાકાત કરી હતી. હજી સુધી આ મામલે કોર્ટમાં બે સુનાવણી થઇ ચુકી છે.
ADVERTISEMENT