નવી દિલ્હી : ભારતની અંજુએ પાકિસ્તાનના રહેવાસી નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે. તેણે ઈસ્લામ સ્વીકારી અને તેનું નામ અંજુથી બદલીને ફાતિમા કરી દીધું. અંજુએ નસરુલ્લા સાથે કોર્ટ મેરેજ કર્યા છે. ભારતની અંજુએ પાકિસ્તાનના રહેવાસી નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે. તેણે ઈસ્લામ સ્વીકારી અને તેનું નામ અંજુથી બદલીને ફાતિમા કરી દીધું.
ADVERTISEMENT
અંજુએ નસરુલ્લા સાથે કોર્ટ મેરેજ કર્યા છે. જો કે લગ્ન અંગે હજી સુધી કોઇ અધિકારીક માહિતી નથી આવી રહી. નસરુલ્લા કહી રહ્યો છે કે, અંજૂ ઇચ્છે તો અમે લગ્ન કરીશું. જ્યારે કેટલાક માધ્યમોમાં બંન્નેના લગ્ન થઇ ગયા હોવાના સમાચાર પણ વહેતા થયા છે. જેથી અંજુએ ઇસ્લામ કબુલ કર્યો તે સમાચાર કન્ફર્મ છે પરંતુ બંન્નેના લગ્ન અંગે હજી સુધી કોઇ સ્પષ્ટ માહિતી સામે નથી આવી રહી.
ADVERTISEMENT