નવી દિલ્હી : 2024 માં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે શક્ય નથી. સુત્રોએ આપેલી માહિતી અનુસાર એક સાથે ચૂંટણીની અટકળો વચ્ચે મોટા સમાચારો આવી રહ્યા છે. શક્ય છે કે, એક દેશ એક ચૂંટણી અંગે લૉ કમીશનના રિપોર્ટ 2024 લોકસભા ચૂંટણી પહેલા તૈયાર થઇ જાય. લૉ કમીશન પોતાનાર રિપોર્ટમાં એક દેશ એક ચૂંટણી કઇ રીતે શક્ય હોઇ શકે છે અને તેના માટે સંવિધાનમાં શું સંશોધન કરવું પડશે તે અંગે વિસ્તૃત રીતે તથ્ય મુકી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT