Bageshwar Dham: ગ્રેટર નોએડામાં કથા દરમિયાન ભાગદોડ, કરંટ લાગતા અનેક લોકો બેહોશ

Dhirendra Shastri Katha in Greater Noida: દેશની રાજઘાની દિલ્હી નજીક આવેલા ગ્રેટર નોએડામાં ચાલી રહેલી બાબા બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં ભાગદોડના સમાચાર આવી રહ્યા…

baba Bageshwardham katha in Noida

baba Bageshwardham katha in Noida

follow google news

Dhirendra Shastri Katha in Greater Noida: દેશની રાજઘાની દિલ્હી નજીક આવેલા ગ્રેટર નોએડામાં ચાલી રહેલી બાબા બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં ભાગદોડના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર બુધવારે કથામાં ઉમટેલી ભારે ભીડ બેકાબુ થઇ ગઇ હતી. આ દરમિયાન મચેલી ભાગદોડમાં અનેક લોકો બેહોશ થઇ ગયા હતા. જ્યારે કેટલાક લોકો બહાર રહેલા વિજળીના તારથી કરન્ટ પણ લાગી ગયો. સ્થિતિ એવી બની કે ઘટના સ્થળ પર લોકોની મદદ માટે અનેક એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી.

    follow whatsapp