જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, કુલગામમાં લશ્કર-એ-તૈયબાના 5 આતંકીઓના ઢીમ ઢાળી દેવાયા

Kulgam Encounter Updates: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સૂત્રોનું માનીએ તો…

gujarattak
follow google news
Kulgam Encounter Updates: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સૂત્રોનું માનીએ તો હજુ પણ આ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા છે. હાલ સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ, એલિટ સ્પેશિયલ ફોર્સ યુનિટ, પોલીસ અને સીઆરપીએફ સંયુક્ત રીતે આતંકવાદીઓને શોધી રહ્યા છે.

    follow whatsapp