PM Modi Share Video: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે છે. જો કે રાજકોટ આવતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર 22 વર્ષ જૂનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો એ સમયનો છે જ્યારે નરેન્દ્ર મોદી રાજકોટથી ધારાસભ્ય તરીકે પ્રથમવાર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT