સુપ્રસિદ્ધ યાત્રાધામ ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં ગોપાનાથજી મહારાજને મુંબઈના ભક્ત દ્વારા કરોડો રૂપિયાની કિંમતનો હીરા જડિત સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રકાશજી મહારાજ તેમજ સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં મુંબઈના પારેખ પરિવાર દ્વારા ગોપીનાથજી મહારાજને કરોડો રૂપિયાની કિંમતનો હીરા જડિત સુવર્ણ મુગટ અર્પણ કરાયો.
ADVERTISEMENT
ADVERTISEMENT