Loksabha Election: Mahesh Vasavaના પક્ષ પલટાના નિર્ણય પર Chhotu Vasava લાલઘુમ, જુઓ શું કહ્યું

Gujarat Tak

05 Mar 2024 (अपडेटेड: Mar 5 2024 10:07 AM)

MLA Mahesh Vasava May Join BJP Meets C R Patil: જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો સક્રિય થવા મંડ્યા છે. તો એવામાં ભરૂચ લોકસભા આ વખતે ખૂબ જ ચર્ચાનો વિષય બની છે.

follow google news

MLA Mahesh Vasava May Join BJP Meets C R Patil: જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો સક્રિય થવા મંડ્યા છે. તો એવામાં ભરૂચ લોકસભા આ વખતે ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. એક બાજુ એક ચૈતર વસાવાને INDIA ગઠબંધનમાંથી ઉમેદવાર જાહેર કર્યો ત્યારથી કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોમાં નારાજગી જોવા મળી તો બીજી બાજુ આજે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે મહેશ વસાવાએ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે. તેમની આ મુલાકાતને કારણે પણ હાલ ભરૂચ લોકસભા ફરી એક વખત ચર્ચામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠક પર મોટો ખેલ થવાના એંધાણ મળી રહ્યા છે. દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને 𝗕.𝗧.𝗣 ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. આજે મહેશ છોટુભાઈ વસાવાએ તેમની ટીમની સાથે સુરત ખાતે સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. જે બાદ એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ થોડા દિવસોમાં સંમેલન કરીને તેઓ પણ ભાજપમાં જોડાશે. ત્યારે મહેશ વસાવાના આ નિર્ણય પર જુઓ છોટુભાઈ વસાવાએ શું કહ્યું....  

    follow whatsapp