Loksabha Elections 2024: દમણના લાલુભાઈ પટેલ કેમ બન્યા ભાજપની પહેલી પસંદ?

Loksabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

follow google news

Loksabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં સંઘ પ્રદેશ દમણની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ સતત ચોથીવાર લાલુભાઈ પટેલ પર વિશ્વાસ મુક્યો છે. પાર્ટીએ સતત ત્રણ ટર્મથી જીતી રહેલા લાલુભાઈ પટેલને આ વખતે પણ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. 

    follow whatsapp