Vivah Muhurat 2024 : હિન્દુ ધર્મમાં શુભ કાર્યમાં શુભ સમયનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં લગ્ન માત્ર શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવતા હોય છે. લગ્ન સમારોહ માટે, કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી મનાય છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લગ્નના શુભ મુહૂર્ત માટે નક્ષત્ર શુક્રનો ઉદય ખૂબ જ મહત્વપૂર્ણ છે. શાસ્ત્રો અનુસાર લગ્ન જેવા મહત્વપૂર્ણ અને શુભ કાર્ય માટે શુક્ર ગ્રહની સ્થિતિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT