પહેલા તબક્કાની 89 બેઠકો માટે BJP, Congress અને AAPના આ ઉમેદવારો છે મેદાને

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી ની તારીખો જાહેર થઇ ગઇ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બર અને બીજા…

gujarat vidhansabha

gujarat vidhansabha

follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી ની તારીખો જાહેર થઇ ગઇ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ચૂકી છે. આ આ દરમિયાન  89 બેઠકો માટેનું  ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ બેઠકના કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પરત લીધું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે. કુલ 999 ઉમેદવારો મેદાને છે.

    follow whatsapp