અમદાવાદ: 21 મી સદીમાં લોકો વચ્ચે પોતાની ઇમેજ બનાવતા વાર નથી લગતી તેમ વાયરલ થતાં પણ વાર નથી લાગતી. એક ક્લિક થતાં જ કરોડો લોકો સુધી પોહઓછી જવામાં આવે છે. લોકો સોશિયલ મીડિયા સ્ટાર બનવા પોતાના અંગત જીવનની તસવીરો અને વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં બંને બેડ પર સુતેલા જોવા મળે છે. આ કપલ બેડ પર એક બીજાને પ્રેમ કરતાં જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
વાયરલ થયેલા આ વિડીયોમાં કપલ એકબીજાને ગળે લગાવીને સૂતા જોવા મળે છે. આ વિડિયો 22 ફેબ્રુઆરીએ Arushirahulofficial નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તેને 3 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે અને લોકોએ કમેન્ટ્સનો વરસાદ કર્યો છે.
વિડીયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ
આગની જેમ વાયરલ થયેલા વિડીયોમાં બંનેનો એકબીજા માટેનો પ્રેમ જોવા મળી રહ્યો છે. આ કપલ એકબીજાને ગળે લગાવીને સૂતા જોવા મળે છે. આ વિડિયો 22 ફેબ્રુઆરીએ Arushirahulofficial નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તેને 3 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે અને લોકોએ કમેન્ટ્સનો વરસાદ કર્યો છે.
જાણો શું છે વિડીયો માં
વાયરલ થયેલા આ કપાલના વિડીયોમાં કપલ એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આપણે કેવી રીતે સૂવા માંગીએ છીએ અને આપણે ખરેખર કેવી રીતે સૂઈએ છીએ. કપલે આ વીડિયોને ફની રીતે રજૂ કર્યો છે. ત્યારે આ વિડીયો સિસહિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
લોકોએ રમુજી કોમેન્ટ કરી
ઈન્ટરનેટ પર આ વીડિયો આવતાની સાથે જ લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. 22 ફેબ્રુઆરીએ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ થયેલ આ વિડીયોને 3 k થી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. ત્યારે હજુ આગની જેમ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT