ગુજરાત GAS કેડર હસ્તકના અધિકારીઓની IAS તરીકે કરવામાં આવી નિમણુંક

દુર્ગેશ મહેતા, ગાંધીનગર : ગુજરાતના GAS કેડરના અધિકારીને પ્રમોશન મળ્યું છે.  ગુજરાત GAS કેડર હસ્તકના અધિકારીઓ ની આઈએએસ તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત કેડરના…

gujarattak
follow google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર : ગુજરાતના GAS કેડરના અધિકારીને પ્રમોશન મળ્યું છે.  ગુજરાત GAS કેડર હસ્તકના અધિકારીઓ ની આઈએએસ તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત કેડરના 10 અધિકારીઓને IAS તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. દસ અધિકારીઓ ને રાજ્ય સરકાર નિમણુંક આપે ત્યાં સુધી પ્રોબેશન પર મૂકવામાં આવ્યા છે.

રાજ્યના અધિકારીઓની બોલબાલા છે ત્યારે આજે ગુજરાત GAS કેડરના 10 અધિકારીઑની આઈએએસ તરીકે નિમણુંક કરવામાં આવી છે. GAS કેડરના દસ અધિકારીઓની આઈએએસ તરીકે નિમણુંક કરવામાં આવી છે.  કેન્દ્ર સરકાર દ્વારા GAS કેડરના અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. જોકે  દસ અધિકારીઓ ને રાજ્ય સરકાર નિમણુંક આપે ત્યાં સુધી પ્રોબેશન પર મુકવામાં આવ્યા છે.

આ અધિકારીઑની IAS તરીકે નિમણૂક 

  • પી.આર.રાણા
  • એમ.જે. દવે
  • જે.એસ. પ્રજાપતિ
  • બી.એમ. પ્રજાપતિ
  • જી.એચ. સોલંકી
  • જે એન વાઘેલા
  • એચ.એમ. વોરા
  • કે.બી. ઠક્કર
  • એસ.ડી.વસાવા
  • સી.એમ. ત્રિવેદી

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp