અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 89 બેઠકોના ઉમેદવાર નક્કી થઈ ચૂક્યા છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 788 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. વાત સૌરાષ્ટ્રની કરવામાં આવે તો સૌરાષ્ટ્રની 54 બેઠકોમાંથી 10 બેઠકો એવી છે જ્યાં પાટીદાર સામે પાટીદાર ઉમેદવાર છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારો સામે પાટીદાર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રની 54 બેઠકોમાંથી 10 બેઠકો પર પાટીદાર ઉમેદવારો સામ સામે હોવાથી પાટીદાર સમાજ મૂંઝવણમાં મુકાયા છે. કયા ઉમેદવારને પસંદ કરી અને વિધાનસભા સુધી મોકલે છે તે 8 ડિસેમ્બરે જનાદેશમાં જોવા મળશે.
ભુજ બેઠક
ભાજપ : કેશવલાલ પટેલ
કોંગ્રેસ: અરજન ભુડિયા
આપ: રાજેશ પંડોરિયા
મોરબી
ભાજપ : કાંતિલાલ અમૃતિયા
કોંગ્રેસ: જયંતી પટેલ
આપ: પંકજ રણસરિયા
રાજકોટ દક્ષિણ
ભાજપ : રમેશ ટીલાળા
કોંગ્રેસ: હિતેશ વોરા
આપ: શિવલાલ બારસિયા
જેતપુર
ભાજપ : જયેશ રાદડિયા
કોંગ્રેસ: દિપક વેકરીયા
આપ: રોહિત ભૂવા
ધોરાજી
ભાજપ : મહેન્દ્ર પાલડીયા
કોંગ્રેસ: લલીત વસોયા
આપ: વિપુલ સાખિયા
સાવરકુંડલા:
ભાજપ : મહેશ કસવાળા
કોંગ્રેસ: પ્રતાપ દૂધાત
આપ: ભરત નકરાણી
લાઠી:
ભાજપ : જનક તળાવીયા
કોંગ્રેસ: વિરજી ઠુમ્મર
આપ: જયસુખ દેત્રોજા
અમરેલી
ભાજપ : કૌશિક વેકરીયા
કોંગ્રેસ: પરેશ ધાનાણી
આપ: રવિ ધાનાણી
વિસાવદર:
ભાજપ : હર્ષદ રિબડીયા
કોંગ્રેસ: કરશન વાડોદરિયા
આપ: ભૂપત ભાયાણી
ટંકારા:
ભાજપ : દુર્લભજી દેથરિયા
કોંગ્રેસ: લલીત કાગઠરા
આપ: સંજય ભટાસણા
ADVERTISEMENT