પેપર લીક કૌભાંડ વરસી પૂર્ણ, યુવરાજસિંહએ ઉઠાવ્યા સવાલ, કાર્યવાહી ક્યારે ?

અમદાવાદ: ગુજરાતમાં પેપલ લીક મામલે યુવરાજસિંહ જાડેજા સતત લડત આપી રહ્યા છે. ત્યારે વધુ એક વખત યુવરાજ સિંહ જાડેજાએ સરકાર સામે સવાલો કર્યા છે. તેમણે…

yuvrajsinh jadeja

yuvrajsinh jadeja

follow google news

અમદાવાદ: ગુજરાતમાં પેપલ લીક મામલે યુવરાજસિંહ જાડેજા સતત લડત આપી રહ્યા છે. ત્યારે વધુ એક વખત યુવરાજ સિંહ જાડેજાએ સરકાર સામે સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે હેડ ક્લાર્ક પેપર લિકજ ઘટના ને એક વર્ષ પૂર્ણ થયું છે અને તત્કાલીન મંત્રીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈ ચમરબંધી ને છોડીશું નહી, એક મહિના ની અંદર સજા થશે !શું સિસ્ટમ માં ક્યારેય સુધારો થશે ? હકદારને હક મળશે? મહેનેતું ને મહેનતનો કોળિયો મળશે?

ટ્વિટ કરી ઊઠવ્યા સવાલ
આજે એક વર્ષ પૂર્ણ. જે લોકો આ બાબતને છવરનાર હતા તેમની રાજકીય નિમણુંક પણ થઈ ગઈ ! દાખલારૂપ કાર્યવાહી હજી સુધી કોઈ થઈ નથી. ચમરબંધી કેટલા પકડ્યા અને કેટલા છૂટી ગયા તે તો સરકારી ચોપડા જ જાણે ! શું સિસ્ટમ માં ક્યારેય સુધારો થશે ? હકદાર ને હક મળશે? મહેનેતું ને મહેનત નો કોળિયો મળશે?

વધુ એક ટ્વિટ કરી કર્યા સવાલો 

ઉંચ્છા ફાર્મ હાઉસ ખાતે #હેડ_ક્લાર્ક પેપર લિકજ ઘટના ને એક વર્ષ પૂર્ણ.
તે સમય ના તત્કાલીન મંત્રીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું?
કોઈ ચમરબંધી ને છોડીશું નહી,
આરોપીઓ ને કડક સજા કરીશું
ફાસ્ટ્રેક કોર્ટ માં ચુકાદો ચાલશે.
એક મહિના ની અંદર સજા થશે !
દાખલો બેસાડિશુ.

☝️શું આવું કંઈ થયું ?

    follow whatsapp