વલસાડમાં સ્ટ્રોંગ રૂમ નજીક નમો Wifi ડિટેક્ટ થયું, Congress અને AAP ના ઉમેદવારોએ કર્યું આ કામ

કૌશિક જોશી, વલસાડ: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને બીજા તબક્કાની ચૂંટણી માટે ગણતરીની કલાકો જ બાકી રહી છે. આ વચ્ચે…

gujarattak
follow google news

કૌશિક જોશી, વલસાડ: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને બીજા તબક્કાની ચૂંટણી માટે ગણતરીની કલાકો જ બાકી રહી છે. આ વચ્ચે બંને તબક્કાની ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે ત્યારે વલસાડના એન્જીનીયરીંગ કોલેજ ખાતે કોંગ્રેસ અને આપ ઉમેદવાર અને કાર્યકર્તાઓ દ્વારા નમો વાઇફાઇ મોબાઇલમાં આવતું હોવાના કારણે નાયબ ચૂંટણી અધિકારીને રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આ વાઇફાઇ બંધ કરાવવા માટે વિનંતી કરાઇ હતી અને EVM સાથે  ચેડા થવાની આશંકા – આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારે પહેરો લગાવ્યો છે.

    follow whatsapp