Japan Earthquake Upadate : ગુરુવારે (28 ડિસેમ્બર) જાપાનના કુરિલ ટાપુઓમાં એક મજબૂત ભૂકંપ અનુભવાયો હતો. જેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. છેલ્લા ત્રણ જ દિવસમાં આ ત્રીજો ભૂકંપનો ઝટકો છે. જાપાનમાં ધરતીકંપ સામાન્ય બાબત છે પરંતુ આ ધરતીકંપની તિવ્રતા ઘણી વધારે હોવાથી લોકોમાં દહેશતનો માહોલ છે.
ADVERTISEMENT
Japan Earthquake News: ગુરુવારે (28 ડિસેમ્બર) જાપાનમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનના કુરિલ ટાપુઓમાં આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. જો કે અધિકારીઓના જણાવ્યા અનુસાર સુનામીને લઈને હજુ સુધી કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે છેલ્લા 3 દિવસમાં ત્રીજી વખત ભૂકંપ આવ્યો છે, જેના કારણે લોકો ગભરાટમાં છે.
ADVERTISEMENT