IPL 2023 Final GT vs CSK Final LIVE Updates: ચેન્નાઇએ શરૂઆત કરીને મેચ અટકી

IPL Final 2023 GT vs CSK Live Updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની ફાઇનલ મેચ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ગુજરાત ટાઇટન્સની…

IPL 2023 Final match

IPL 2023 Final match

follow google news

IPL Final 2023 GT vs CSK Live Updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની ફાઇનલ મેચ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ગુજરાત ટાઇટન્સની વિરુદ્ધ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. 28 મેના રોજ વરસાદ થતું રહ્યું. આ કારણે આઇપીએલનાઇતિહાસમાં પહેલીવાર ફાઇનલ મેચ રિઝર્વ ડેમાં થઇ રહ્યું છે. આ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ અને હાર્દિંક પંડ્યાના નેતૃત્વની ગુજરાત ટાઇટન્સ એક બીજાની સામે છે.

ગુજરાત ટાઇટન્સે બેટિંગ શરૂ કરતા સીએસકે તરફથી પહેલી ઓવર દીપક ચાહરે ફેકી હતી. જેમાં ઋદ્ધીમાન સાહા અને શુભમન ગિલે 2-2 રન બનાવ્યા હતા. એક ઓવર બાદનો સ્કોર 4-0 હતો.

    follow whatsapp