ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓને મળી 7 ખાસ ગિફ્ટ, જાણો વિગતવાર માહિતી

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજ્ય સરકાર વધુ એક્ટિવ થઈ ગઈ છે. આ દરમિયાન સરકારી કર્મચારીઓની માગને લઈને સરકારે હકારાત્મક…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજ્ય સરકાર વધુ એક્ટિવ થઈ ગઈ છે. આ દરમિયાન સરકારી કર્મચારીઓની માગને લઈને સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 દિવસમાં સરકારી કર્મચારીઓને રાહત મળે એવા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જેમાં તેમણે આશા વર્કરથી લઈને પોલીસ બેડાને સહાય કરી છે.

આશા વર્કર બહેનોની માગ સ્વીકારી
ગુજરાત સરકારે આશા વર્કર બહેનોની વિવિધ માગણીઓ સ્વીકારી લીધી છે. જેમાં તેમને 5 હજાર રૂપિયાનો પગાર આપવાની સાથે 2 સાડીઓ આપવાની માગ પણ સ્વીકારવામાં આવી છે. આને લઈને સમગ્ર આશા વર્કર જૂથમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

પોલીસ બેડાને લઈને મોટી જાહેરાત
પોલીસ કર્મચારીના ભથ્થા મુદ્દે સરકારે LRDના માસિક પગારમા 3500 રૂપિયાનો વધારો કર્યો છે. આની સાથે જ પોલીસ કોન્સ્ટેબલના પગારમાં 4 હજાર, હેડ કોન્સ્ટેબલના પગારમાં 4500 અને એ એસ આઈના માસિક પગાર 5 હજાર રૂપિયાનો વધારો કર્યો છે.

મુખ્યમંત્રીના 7 મહત્ત્વપૂર્ણ નિર્ણય

    follow whatsapp