IPL ની FINAL મેચ રદ્દ: આવતીકાલે જુની ટિકિટની મદદથી જ સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે

IPL 2023 Final GT Vs CSK Match cancel Updates, MS Dhoni Vs Hardik Pandya: આઇપીએલ 2023 ની મેગા ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં…

Final match case

Final match case

follow google news

IPL 2023 Final GT Vs CSK Match cancel Updates, MS Dhoni Vs Hardik Pandya: આઇપીએલ 2023 ની મેગા ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજીત થવા જઇ રહી છે. જો કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદના કારણે લગભગ ધોવાય તેવી શક્યતા છે. આ વરસાદના કારણે આજમી મેચ રદ્દ થઇ હતી. આ મેચ આવતી કાલે રમાશે. આજે જે દર્શકોને ટિકિટ અપાઇ છે. તેઓ જ કાલે તે જ ટિકિટની મદદથી કાલના કાર્યક્રમમાં હાજર રહી શકશે. આ અંગે અધિકારીક રીતે આ અંગે જાહેરાત કરવામાં આવી છે.

    follow whatsapp