JAWAN ફિલ્મમાં શાહરૂખની માતા બની છે દીપિકા? જાણો પબ્લિક રિએક્શન

નવી દિલ્હી : શાહરુખ ખાનની ફિલ્મ જવાનનું ટિઝર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો જેટલી વખત તેને જુએ છે કંઇને કંઇક ઇન્ટ્રેસ્ટિંગ કોમેન્ટ્સ…

Deepika padukone become Mother of shahrukh khan

Deepika padukone become Mother of shahrukh khan

follow google news

નવી દિલ્હી : શાહરુખ ખાનની ફિલ્મ જવાનનું ટિઝર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો જેટલી વખત તેને જુએ છે કંઇને કંઇક ઇન્ટ્રેસ્ટિંગ કોમેન્ટ્સ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. મુવીમાં દીપિકાનો એક કેમિયો દેખાડવામાં આવ્યો છે. થોા સમયમાં તેમની ઝલક ખુબ જ દમદાર છે. તેમણે સાડી પહેરીને ફાઇટ સીન આપ્યો છે જે શાહરુખની સાથે છે. હવે સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે, દીપિકા ફિલ્મમાં શાહરૂખની માતા બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રહ્માસ્ત્ર બાદ પણ ચર્ચા હતી કે, ફિલ્મમાં તેમનો કેમિયો છે. તે રણબીર કપુરની માંના રોલમાં છે. જવાનમાં દીપિકાના રોલ અંગે લોકો શું વાત કરી રહ્યા છે.

જવાનની લેટેસ્ટ ક્લિપ ચર્ચામાં છે.લોકો તેના પર ખુબ જ ચર્ચા કરી રહ્યા છે. ફિલ્મમાં ફિમેલ અભિનેત્રી ખુબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર જવાનના વિમેન એમ્પાવરમેન્ટ ચર્ચામાં છે. દીપિકા સાડીમાં ફાઇટ કરતી જોવા મળે છે. દીપિકા સાડીમાં ફાઇટ કરતી જોવા મળે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેકગ્રાઉન્ડ સ્ટોરીમાં દેખાડવામાં આવશે. નયનતારા રફ એન્ડ ટફ દેખાઇ રહી છે. લોકો માની રહ્યા છે કે, તેઓ કોપના રોલમાં હોઇ શકે છે. બાકી સાન્યા મલ્હોત્રા અને ધ ફેમિલી મેન ફેમ પ્રિયમણિ પણ શાહરુખની ટીમમાં છે.

લોકો અંદાજ લગાવી રહ્યા છે કે, દીપિકા શાહરુખ ખાનની માં બની હોઇ શકે છે. જેમાં તે ફાઇટ કરતી જોવા મળી શકે છે. તે શાહરુખના પિતા છે. એટલે કે શાહરુખ ડબલ રોલમાં છે. Reditt ના અનેક યુઝર્સે ફિલ્મની વાર્તા અંગે ક્યાસ લગાવી રહ્યા છે. એકે લખ્યું છે કે, શાહરુખ ખાનનો ડબલ રોલ હશે. આ પિતા અને પુત્રના રોલમાં હોઇ શકે છે. પિતા વાળા રોલમાં દીપિકા વાઇફ હશે. પુત્રની સાથે નયનતારા હશે. શાહરુખના ડાયલોગ્સને પિતા સાથે તેની વાતચીત માનવામાં આવી રહી છે. એક જગ્યાએ તે બોલે છે કે, શું હું તમે છું? કદાચ આ જ કારણ છે કે લોકો અલગ અલગ પ્રકારના અંદાજ લગાવી રહ્યા છે.

    follow whatsapp