2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર આ નેતાઓને 2022માં ભાજપે મેદાને ઉતાર્યા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવા જઈ છે. 8 ડિસેમ્બરે ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન 2017થી 2022 સુધીમાં ગુજરાત વિધાનસભામાં અનેક ઉથલપાથલ…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવા જઈ છે. 8 ડિસેમ્બરે ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન 2017થી 2022 સુધીમાં ગુજરાત વિધાનસભામાં અનેક ઉથલપાથલ જોવા મળી હતી. કોંગ્રેસના 20 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા ત્યારે કોંગ્રેસના 9 નેતાઓને ભાજપે મેદાને ઉતાર્યા છે. હજુ અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી નથી અલ્પેશને રાધનપુર સિવાઈની અન્ય સીટ પર ભાજપ લડાવી શકે છે. જ્યારે બ્રિજેશ મેરજાને ટિકિટ આપવામાં આવી નથી.

કોંગ્રેસના આ ધારાસભ્યોએ આપી દીધા હતા રાજીનામા  

  1. કુંવરજી બાવળિયા- જસદણ વિધાનસભા બેઠક
  2. જે.વી કાકડિયા- ધારી વિધાનસભા બેઠક
  3. અલ્પેશ ઠાકોર- રાધનપુર વિધાનસભા બેઠક
  4. પ્રવિણ મારુ- ગઢડા વિધાનસભા બેઠક
  5. બ્રિજેશ મેરજા- મોરબી વિધાનસભા બેઠક
  6. સોમાભાઈ પટેલ- લીંબડી વિધાનસભા બેઠક
  7. આશાબેન પટેલ- ઊંઝા વિધાનસભા બેઠક
  8. જવાહર ચાવડા- માણાવદર વિધાનસભા બેઠક
  9. મંગળ ગાવિત- ડાંગ વિધાનસભા બેઠક
  10. જીતુ ચૌધરી- કપરડા વિધાનસભા બેઠક
  11. પરસોત્તમ સાબરિયા- ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક
  12. પદ્યુમનસિંહ જાડેજા- અબડાસા વિધાનસભા બેઠક
  13. અક્ષય પટેલ- કરજણ વિધાનસભા બેઠક
  14. અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
  15. ધવલસિંહ ઝાલા- બાયડ વિધાનસભા બેઠક
  16. વલ્લભ ધારવિયા – જામનગર વિધાનસભા બેઠક
  17. હર્ષદ રીબડિયા- વિસાવદર વિધાનસભા બેઠક
  18. ભગવાન ભાઈ બારડ – તાલાળા વિધાનસભા બેઠક
  19. મોહનભાઇ રાઠવા- છોટા ઉદેપુર
  20. ભાવેશ કટારા- ઝાલોદ વિધાનસભા બેઠક

ભાજપે કોંગ્રેસમાંથી આ ધારાસભ્યોને ઉતાર્યા મેદાને 

    follow whatsapp