અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પોતાના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 13 એસ. સી. ઉમેદવારો, 14 મહિલા ઉમેદવારો, 4 ઉમેદવારો ડૉક્ટર છે જ્યારે 4 ઉમેદવારો પીએચડી થયેલા છે. 76 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલા તબક્કાની 89 બેઠકો માંથી 83 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. હજુ 6 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.
ADVERTISEMENT
પ્રથમ તબક્કામાંની ચૂંટણી માટેના ઉમેદવારો
ADVERTISEMENT