BJP એ પ્રથમ યાદીમાં 14 મહિલાને ઉતાર્યા મેદાને, જાણો કોણ કોણ લડશે ચૂંટણી

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પોતાના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ભાજપે…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પોતાના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ભાજપે 14 મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જેમાં  ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને મેદાને ઉતારવામાં આવ્યા છે.

ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાંથી 13 એસ. સી. ઉમેદવારો, 14 મહિલા ઉમેદવારો, 4 ઉમેદવારો ડૉક્ટર છે જ્યારે 4 ઉમેદવારો પીએચડી થયેલા છે. 76 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલા તબક્કાની 89 બેઠકો માંથી 83 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

પ્રથમ યાદીમાં આ 14 મહિલાને મળી ટિકિટ

    follow whatsapp