અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો સાથે હવે તંત્રએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે સતત બદલીના ઘાણવા નીકળી રહ્યા છે ત્યારે આજે રાજ્યના એક સાથે 23 આઈએએસની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પહેલા સતત બદલીનો ઘાણવો કાઢવામાં આવે છે ત્યારે આજે એક સાથે 23 IAS ઓફિસરની બદલી કરવામાં આવી છે.
ADVERTISEMENT
-
- અમદાવાદના નવા કલેકટર તરીકે ધવલ પટેલ
- ભાવનગર ના નવા કલેકટર તરીકે રમેશ મેરઝા
- ગાંધીનગરના કલેકટર તરીકે ડી. પ્રવીણા
- કચ્છના કલેકટર તરીકે દિલીપ રાણા
- ડાંગના કલેકટર તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા
- મોરબીના કલેકટર તરીકે જી. ટી. પંડયા
ADVERTISEMENT