અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. રાજ્યભરમાં સભાઓ ગુંજી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પહોંચેલા અમીત શાહે કોંગ્રેસના કેમ્પેન કોંગ્રેસનું કામ બોલે છે પર કટાક્ષ કરતાં કહ્યું કે કામ કર્યું પણ ભાઈ તમારા કામ ની યાદી તો અપાવ. જુવાનીયાને તો ખાબેર નહીં હોય તમે તો વિજળીમાં જનમ્યા છો. પણ મોટી ઉમરવાળા હોય તો ગામડામાં વાળું કરવા કરતી વખતે વીજળી આવતી હતી? કહો તો જરા. 2004 થી ગુજરાતના દરેક ગામ ની અંદર વીજળી પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ કહે છે કે અમે કામ કર્યું અમે કામ કર્યું પણ ભાઈ તમારા કામ ની યાદી તો અપાવ. જુવાનીયાને તો ખાબેર નહીં હોય તમે તો વિજળીમાં જનમ્યા છો. પણ મોટી ઉમરવાળા હોય તો ગામડામાં વાળું કરવા કરતી વખતે વીજળી આવતી હતી? કહો તો જરા. 2004 થી ગુજરાતના દરેક ગામ ની અંદર વીજળી પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસના કારણે અહીથી વ્યવસયો ભાગતા હતા. ભ્રષ્ટાચારના કારણે આજે દેશના વિકાસની 30 ટકા નિકાંસ એકગુ ગુજરાત કરે છે. સૌથી વધુ ઔદ્યોગિક રોકાણ ગુજરાતમાં આવે. સૌથી વધુ લઘુ ઉધ્યોગ મા છે. આ પરિવર્તન ગુજરાતમાં ભાજપ સરકાર લાવી છે. અમે જે વાયદો કરીએ એ પૂરો કરીએ છીએ.
કલમ 370ને લઈ આપ્યું નિવેદન
કલમ 370 હટશે કોઈ માણતું ન હતું. 5 ઓગસ્ટના રોજ નરેન્દ્ર ભાઈએ 370ની કલમ એક જ જાટકે કાઢી નાખી. આ કોંગ્રેસીયાવ , દમજવાદી પાર્ટી બસપા, આપ પાર્ટી બધાએ કાઉ કાઉ ચાલુ કર્યું. સાંસદમાં કહ્યું કે લોહીની નદી વહી જશે. આર રાહુલબાબા ગુજરાતમાં જોવ લોહીની નદી શું કોઈને કાંકરી ચાલો કરવાની હિંમત નથી. આજે કાશ્મીર આન બાન અને શાન બની બેઠું છે. ભારતનું અભિન્ન અંગ બની બેઠું છે. રાહુલ બાબા આવ્યા છે તે જવાબ આપે 10 વર્ષ સુધી તેની સરકાર હતી. પાકિસ્તાનથી આવી જતાં હતા અને કોઈ કઈ બોલતું ન હતું. મૌની બાબા ચૂપ થી બેઠા હતા. 2014 માં મોદી વડાપ્રધાન બન્યા. હવે ઉરી નો હુમલાના 10 દિવસમાં તેમના ઘરે જઈ મારવાનું કામ મોદીએ કર્યું.
ADVERTISEMENT