અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજકીટ પાર્ટીઓ દ્વારા ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ (AAP) સૌથી પહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ત્યારે AAPએ આજે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 10 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં કુલ ત્રણ યાદીમાં 29 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. જેમાં પહેલી યાદીમાં 10 અને બીજી યાદીમાં 9 ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી અને આજે ત્રીજી યાદીમાં વધુ 10 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
પહેલી યાદીમાં જાહેર કરાયેલા ઉમેદવારો
- ભીમાભાઈ ચૌધરી- દેઓદર
- જગમલ વાળા – સોમનાથ
- અર્જુન રાઠવા – છોટા ઉદેપુર
- સાગર રબારી – બેચરાજી
- વસરામ સાગઠીયા – રાજકોટ રુરલ
- રામ ધડુક – કામરેજ
- શિવલાલ બારસીયા – રાજકોટ સાઉથ
- સુધીર વાઘાણી – ગરિયાધર
- રાજેન્દ્ર સોલંકી – બારડોલી
- ઓમપ્રકાશ તિવારી – નરોડા
બીજી યાદીમાં જાહેર કરાયેલા ઉમેદવારો
ADVERTISEMENT