AAP એ 182 બેઠક પર જાહેર કર્યા પ્રચાર નિરીક્ષકો, જાણો હવે કોને ઉતાર્યા મેદાને

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ઉમેદવારના નામોની જાહેરાત થઈ ચૂકી છે અને હવે ચૂંટણી આડે ગણતરીના દિવસો જ…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ઉમેદવારના નામોની જાહેરાત થઈ ચૂકી છે અને હવે ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક બાદ એક નવા રાજકીય સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટીએ વિધાનસભાની 182 બેઠકો માટે પ્રચાર નિરીક્ષકોની યાદી જાહેર કરી છે.

આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ દિવસ રાત એક કરી રહી છે અને દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં સરકાર બનાવવા પ્રયત્નો કરી રહ્યું છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ આજે 182 બેઠક પર પ્રચાર નિરીક્ષકોની યાદી જાહેર કરી છે. જેમાં તમામ બેઠક પર એક એક પ્રચાર નિરીક્ષક મૂકવામાં આવ્યા છે.

 

 

    follow whatsapp